બોટાદ જિલ્લા પોલીસ અને શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટના સંકલનથી સંવેદના કાર્યક્રમ બરવાળા તાલુકામાં ઝબુબા હાઈસ્કૂલમાં કરવામાં આવેલ - At This Time

બોટાદ જિલ્લા પોલીસ અને શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટના સંકલનથી સંવેદના કાર્યક્રમ બરવાળા તાલુકામાં ઝબુબા હાઈસ્કૂલમાં કરવામાં આવેલ


જે અંતર્ગત બાળકોને ખરાબ પર્શ અને સારા પર્શ વિશે માહિતી આપવામાં આવી બાળ યોંન શોષણથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા અને આવા અપરાધો રોકવા માટે જાગૃતતા ફેલાવવામાં આવી બરવાળા તાલુકાની 20 થી વધારે પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ 15 દિવસ સુધી કરવામાં આવશે. આવા નેક કાર્યો માટે ઝબુબા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ વાઈસ પ્રિન્સિપાલે બોટાદ જિલ્લા પોલીસ તેમજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટની ટીમનો આભાર વ્યક્ત કરેલ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.