માંગરોળ ના શેરીયાજ ગામ નું ગૌરવ

માંગરોળ ના શેરીયાજ ગામ નું ગૌરવ


માંગરોળ તાલુકાના શેરિયાજ ગામનું ગૌરવ
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના રેહવાસી અને સામાન્ય પરિસથિતિમાં થી આવતા મયુરકુમાર પુનાભાઈ વાળા એ , રાજ્યની સરકારી વિજ્ઞાન કોલેજ માં પ્રોફેસર બનવાની પાત્રતા મેળવવા લેવામાં આવનારી GSET (Gujarat State eligibility test ) ની અઘરી ગણાતી પરીક્ષા રસાયણ વિજ્ઞાન (Chemical Science) વિષય સાથે પાસ કરી. સમગ્ર શેરિયાજ ગામ તથા માંગરોળ તાલુકાનું ગૌરવ વધારેલ છે. જે બદલ માંગરોળ તાલુકા ભાજપ મહામંત્રી દાના ભાઈ ખાંભલા દ્વારા છાલ ઓઢાડી સન્માન કરી ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી

રિપોર્ટર
સુદીપ ગઢિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »