સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ગઈકાલે સારો વરસાદ પડવાથી તાલુકા પંથકના લોકોમાં ખુશીનો માહોલ - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ગઈકાલે સારો વરસાદ પડવાથી તાલુકા પંથકના લોકોમાં ખુશીનો માહોલ


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ગઈકાલે સારો વરસાદ પડવાથી તાલુકા પંથકના લોકોમાં ખુશીનો માહોલ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં શહેરની વચ્ચે ઉંચા ડુંગર ના કારણે પવનની અવરજવર રોકાતી હોય છે અને ડુંગરના પથ્થર ગરમીના કારણે બહુ જ ગરમ હોવાથી આજુબાજુ ના રહીશો ગરમીથી ત્રાહિમામ પોકારી જાય છે અને ગઈકાલે વરસાદ ના આવવાથી તાલુકાના રહીશોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી

રિપોર્ટર નવાજ પઠાણ ઈડર

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.