રાજકોટ શહેરમાં આજે નવા 10 કોરોનાના કેસ નોંધાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mzpttg9v64emiaor/" left="-10"]

રાજકોટ શહેરમાં આજે નવા 10 કોરોનાના કેસ નોંધાયા


રાજકોટ શહેરમાં આજે કોરોનાના નવા 10 કેસ નોંધાયો છે. જ્યારે રાજકોટ શહેરમાં 3 દર્દીને અને ગ્રામ્યમાં 0 દર્દીને રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 44 પર પહોચી છે.

રાજકોટ મહાનગરપાલિકા તરફથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં કુલ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. આ સાથે રાજકોટ શહેરના અત્યાર સુધીના કુલ સંક્રમિતોની સંખ્યા 63794 થઈ છે. હાલ સારવાર હેઠળ 44 દર્દી છે, આજે 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં આજે કોરોનાના નવા 244 કેસ નોંધાયા છે. બીજી તરફ 131દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]