સાવરકુંડલા ના માનવ મંદિર ખાતે જન્મ દિન ની અનોખી ઉજવણી. - At This Time

સાવરકુંડલા ના માનવ મંદિર ખાતે જન્મ દિન ની અનોખી ઉજવણી.


સાવરકુંડલા જમીન વિકાસ બેંક ના ચેરમેન રાઘવભાઈ સાવલીયા ના પીઠવડીવાળાના ભાગીદાર *કિરણભાઈ રીબડીયા પુત્ર શ્રી ધર્મ ના પ્રથમ જન્મદિવસની*

સાવરકુંડલા માનવમંદિર ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા જમીન વિકાસ બેંક ના ચેરમેન રાઘવભાઈ સાવલીયા ના પીઠવડીવાળાના ભાગીદાર *કિરણભાઈ રીબડીયા પુત્ર શ્રી ધર્મ ના પ્રથમ જન્મદિવસની*
માનવમંદિર સંત પુજ્ય *ભક્તિરામબાપુ ના આશીર્વાદ* તેમજ હરીના બાળકો સાથે કેક કાપીને ભાવતા ભોજન કરાવી ભવ્ય ઉજવણી કરી આ તકે સાવરકુંડલા ના *Dysp એસપી શ્રી વોરા સાહેબ,* નીવ્રુત psi શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ, *તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા*, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ *શરદભાઈ પંડ્યા,* નગરસેવક કિશોરભાઈ બુહા, *ભાવેશભાઈ સભાયા* , મનોજ ભગત (અયોધ્યા), *વિશાલભાઈ સાવલીયા* ,ફોજીઅતુલભાઈ જાની, તેમજ અનેક મહાનુભાવો એ *ધર્મ ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ* આપેલ પુજ્ય ભક્તિરામબાપુ એ માનવ મંદિર નો મોમેન્ટો સ્મુતી ભેટ આપેલ
919913263165


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.