ગાંધી જયંતિ નિમિતે ગ્રામ સભામાં ધારાસભ્યએ આપી હાજરી! - At This Time

ગાંધી જયંતિ નિમિતે ગ્રામ સભામાં ધારાસભ્યએ આપી હાજરી!


આજરોજ "ગાંધી જયંતિ" નિમિત્તે વડોદરા તાલુકાના રતનપુર ગામે આયોજિત ગ્રામસભામાં ધારાસભ્ય શૈલેષ મહેતા એ હાજરી આપી હતી અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ માટે સૂચનો કર્યા, સાથે જ સેવા પખવાડિયા અંતર્ગત આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું. જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે વડોદરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ગામના સરપંચ તથા સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.