ચોરવાડ ખાતે શ્રી હનુમાન કુમાર છાત્રાલય ની અંદર બાળકો દ્વારા રાસ ગરબા નો ઉત્સાહ ભર્યો ઉજવણી - At This Time

ચોરવાડ ખાતે શ્રી હનુમાન કુમાર છાત્રાલય ની અંદર બાળકો દ્વારા રાસ ગરબા નો ઉત્સાહ ભર્યો ઉજવણી


ચોરવાડ ખાતે શ્રી હનુમાન કુમાર છાત્રાલય ની અંદર બાળકો દ્વારા રાસ ગરબા નો ઉત્સાહ ભર્યો. આયોજન અને ગરબે ઘુમીયા હતા.... ચોરવાડ હનુમાન કુમાર છાત્રાલય ની અંદર બાળકો દ્વારા. સંસ્કૃતિના જતન માટે. પ્રાચીન ગરબા નું આયોજન કરેલું હતું જેમાં બાળકો દ્વારા પ્રાચીન ગરબા રમીએ ઉત્સાહ ભર્યો ભાગ લીધો હતો અને આ ઉપરાંત. રાષ્ટ્રને લગતા તથા સામાજિક. કાર્યક્રમમાં પણ અમારા બાળકો ઉત્સાહિત ભાગ લે છે તદ ઉપરાંત વિવિધ કાર્યક્રમો ની અંદર પણ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને. હનુમાન કુમાર છાત્રાલય સંસ્થા ના. પ્રમુખ શ્રી. પિયુષભાઈ ગોંડલીયા દ્વારા એક અહેવાલમાં જણાવ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.