સાયલા ઓવરબ્રિજ પાસે ટ્રક પાછળ આઈસર અથડાતા અકસ્માત સર્જાયો,આઈસર ચાલક નુ મોત. - At This Time

સાયલા ઓવરબ્રિજ પાસે ટ્રક પાછળ આઈસર અથડાતા અકસ્માત સર્જાયો,આઈસર ચાલક નુ મોત.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના નવા બનેલા નેશનલ હાઈવે બ્રિજ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં વહેલી સવારે ટ્રક પાછળ અથડાતા આઇસર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ ઘટના અંગે સાયલા પોલીસ મથકે જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી ત્યારબાદ મૃતક બોડીને ક્રેનની મદદથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
સાયલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.