મોબાઈલ ચોરી થતાં જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાણી - At This Time

મોબાઈલ ચોરી થતાં જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાણી


મોબાઈલ ચોરી થતાં જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાણી

યોગેશભાઈ પરસોતમભાઈ સાવલિયા જેવો ગોખલાણા રોડ પાર્વતી નગર જસદણ ખાતે રહે છે યોગેશભાઈ 22. 10.2022 ના રોજ ગોંડલ ખાતે અક્ષર મંદિરે જવા માટે સરકારી બસમાં રવાના થયેલ તેમજ ગોંડલ થી ઉતરી રીક્ષા માં બેસવા જતા અક્ષર મંદિરે ઉતરી પોતાના ખીચામાં ચેક કરતા મોબાઈલ ખીચામાં હતો નહીં જે મોબાઈલ realme 8i રૂપિયા 11,249 નો હતો. જેથી યોગેશભાઈ સાવલિયા નો મોબાઇલ કોઈ અજાણ્યા ચોર દ્વારા ખીચામાંથી ચોરી કરતા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.