આજ રોજ દેરોલ પ્રા.આ.કેન્દ્ર ના સવગઢ સબ સેન્ટર વિસ્તારની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં "એનિમિયા મુક્ત ભારત" - At This Time

આજ રોજ દેરોલ પ્રા.આ.કેન્દ્ર ના સવગઢ સબ સેન્ટર વિસ્તારની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં “એનિમિયા મુક્ત ભારત”


આજ રોજ દેરોલ પ્રા.આ.કેન્દ્ર ના સવગઢ સબ સેન્ટર વિસ્તારની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માં "એનિમિયા મુક્ત ભારત" અંતર્ગત T3(TEST, TREAT AND TALK) કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજ સુતરિયા,તાલુકા આરોગ્ય અધિકારો ડો.રાજેશ પટેલ,દેરોલ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.તરુલતાબેન નાયકા,આયુષ મેડિકલ ઓફિસર,તાલુકા હેલ્થ સુપર વાઇઝર,દેરોલ પી.એચ.સી.હેલ્થ સુપરવાઈઝર ગૌતમ વાળંદ એ હાજરી આપી તરુણીઓ ને હિમોગ્લોબીન ની અગત્યતા વિશે સમજણ આપેલ.દેરોલ પ્રા.આ.કેન્દ્ર ની ટીમ દ્વારા તરુણીઓ નું હિમોગ્લોબીન માપવામાં આવ્યું તથા પોષણ યુક્ત આહાર દ્વારા તથા આયર્ન ગોળી દ્વારા હિમોગ્લોબીન ની ઉણપ દૂર કરવા જણાવ્યું...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.