પુરઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા એક ઇસમને ખાનપર ચોકડીથી પોલીસે ઝડપ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kzvora8gor4sggfh/" left="-10"]

પુરઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા એક ઇસમને ખાનપર ચોકડીથી પોલીસે ઝડપ્યો


પુરઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા એક ઇસમને ખાનપર ચોકડીથી પોલીસે ઝડપ્યો

જસદણ પોલીસ બાયપાસ ખાનપર ચોકડી પાસે વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન કલાક-૧૮/૦૦ વાગ્યે એક ઇક્કો ફોરવ્હીલ ગાડી ચાલક આટકોટ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતો હોય જેથી તેને રોકવાનો ઇસારો કરતા પોતાના હવાલાવાળુ ઈક્કો ફોરવ્હીલ ઉભુ રાખવાનુ કહેતા માંડ માંડ રોકાયેલ જેથી ઇક્કો ચાલકને નીચે ઉતારી ઇક્કો ચાલકનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ નરેશભાઇ જેસીંગભાઇ મકવાણા, જાતે.દે.પુ. ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવિંગ રહે.જસદણ,રૂડાભગતના ફેક્ટરી માં તા.જસદણ જી.રાજકોટ વાળો હોવાનુ જણાવેલ હવાલાવાળી ફોરવ્હીલ ગાડી મારુતી કંપનીની સફેદ કલરની જેના રજી. નંબર GJ-01-RE-2714 લખેલ ગાડી અને ઈસમે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ ઇક્કો પુરઝડપે અને ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી મળી આવતા આઇ.પી.સી.કલમ - ૨૭૯ મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસે ધરપકડ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]