માળીયા હાટીના પોલીસ મથક ખાતે તાલુકા ના GRD ,SRD, અને હોમગાર્ડ જવાનો ને આવનાર વિધાનસભા ની ચૂંટણી ને લઈ ને માળીયા હાટીના ના PSI બી.કે ચાવડા અને તા.માં અધિકારી દિનેશભાઇ મકડીયા દ્વારા તાલીમ આપવામાં આવી - At This Time

માળીયા હાટીના પોલીસ મથક ખાતે તાલુકા ના GRD ,SRD, અને હોમગાર્ડ જવાનો ને આવનાર વિધાનસભા ની ચૂંટણી ને લઈ ને માળીયા હાટીના ના PSI બી.કે ચાવડા અને તા.માં અધિકારી દિનેશભાઇ મકડીયા દ્વારા તાલીમ આપવામાં આવી


હાલ વિધાનસભા ની ચૂંટણી આવી રહી છે ત્યારે આવનારી ચૂંટણી માં પોલીસ તેમજ પોલિસ ની સાથે ખમ્ભે ખમભો મિલાવી હંમેશા પોતાની સેવા આપતા GRD ,SRD અને હોમગાર્ડ જવાનો તેમજ મહિલાઓ ને આગામી વિધાનસભા ની ચૂંટણી માં જવાનોએ કઈ રીતે ફરજ આપવી તેમજ મતદાન સમયે છું પગલાં લેવા વગેરે બાબતો ની માહિતી આપી તેમજ આગામી ચૂંટણી બંધોબસ માં કઇ કઈ બાબતો નું ધ્યાન રાખવું વગેરે બાબતો ની ઝીણવટ પૂર્વક માહિતી સાથે ટ્રેનિંગ આપવામાં આવી હતી

ત્યારે આ ટ્રેનિંગ દરમિયાન માળીયા હાટીના પોલીસ સ્ટેશન ના PSI બી.કે ચાવડા તેમજ પોલીસ સ્ટાફ ના જવાનો સાથે GRD અને SRD ગ્રુપ ના તાલુકા માનદ અધિકારી દિનેશભાઇ મકડીયા અને હોમગાર્ડ યુનિટ ના કમાન્ડર દ્વારા જવાનોને જરૂરી ચુચનો સાથે માહિતગાર કર્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.