બેસણું - At This Time

બેસણું


સ્વ. ધીરજ બેન જમનાદાસ નાંઢા . હાલ જૂનાગઢ (બાંટવા વાળા ) ઉમર વર્ષ ૮૦, તારીખ ૦૯/૦૨/૨૦૨૪ ને શુક્રવાર ના શ્રીજી ચરણ પામ્યા છે.
તેઓ માળીયા હાટીના વાળા સોની નલિન કાંત ખીમજીભાઈ પાલા ના મોટા બેન થાય.. તેઓ નું પિયર પક્ષ નું બેસણું તા. 15/02/24 ને ગુરુવારે સાંજે 5=00 થી 6=00 કલાક દરમિયાન રાખેલ છે ...

એડ્રેસ:-
ચિત્રકૂટ ધામ ... મેઈન રોડ... એસબીઆઇ બેન્ક ની બાજુ માં ...
માળીયા હાટીના

મો. નં.

નલીનભાઇ ... 9825334707
સુનીલ... 9998887834
મેહુલ.... 9998887846

પાલા પરિવાર ના જય શ્રી કૃષ્ણ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.