રાજકોટમાં 2014થી મતદાનમાં જંગી વધારો થયો, - At This Time

રાજકોટમાં 2014થી મતદાનમાં જંગી વધારો થયો,


લોકસભાની 13 ચૂંટણીમાં 8માં ભાજપ, 4માં કોંગ્રેસ અને 1 વખત ભારતીય લોકદલ જીત્યું

રાજકોટમાં​​​​​​​ 2014માં સૌથી વધુ 63.84 ટકા તો સૌથી ઓછું 1996માં 30.89 ટકા મતદાન નોંધાયું

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન તા.7ને મંગળવારે થશે. ગુજરાતની તમામ 26 બેઠકનો પણ આ તબક્કામાં સમાવેશ થયો છે. આ વખતે મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે 1971થી રાજકોટમાં લોકસભાની 13 ચૂંટણી યોજાઇ છે તેમાં થયેલા મતદાન અને તેના પરિણામો રસપ્રદ રહ્યા છે. 

આજે રેકોર્ડ તૂટશે કે મતદાન ઘટશે?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.