ખંઢેરી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા રાજસ્થાની યુવકનું મોત - At This Time

ખંઢેરી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા રાજસ્થાની યુવકનું મોત


રાજકોટ જિલ્લાના પડધરી નજીક ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે હિટ એન્ડ રનના બનાવમાં બેકાબૂ કારે ઠોકરે લેતા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાે હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે અકસ્માત કરી નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધવાની તેમજ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.