આણંદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, ડોક્ટરની બેદરકારીથી મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kgycqti47zew8bcd/" left="-10"]

આણંદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, ડોક્ટરની બેદરકારીથી મોત


આણંદ શહેરના શાસ્ત્રીબાગ નજીક આવેલી આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા મહિલાના ઓપરેશન દરમિયાન તબિયત લથડતાં અન્ય હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ ઘટનાના પગલે મહિલાના પરિવારજનોએ ભારે હોબાલો મચાવ્યો હતો. જોકે, સમયસર પહોંચેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]