યોગ્ય સમયે અને ચોખ્ખુ ફિલ્ટર પાણી આપવા બદલ માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવાળીયા સાહેબશ્રી અને સમગ્ર પાણી પુરવઠા વિભાગ નો આભાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kc7e9nan5x3x6wrg/" left="-10"]

યોગ્ય સમયે અને ચોખ્ખુ ફિલ્ટર પાણી આપવા બદલ માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવાળીયા સાહેબશ્રી અને સમગ્ર પાણી પુરવઠા વિભાગ નો આભાર


અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ખાતે આવેલા હેડવર્ક અંતર્ગત બગોદરા, ગુંદના પરા, રોહીકા, મેમર, ભામસરા, સરલા તથા ધીંગડા ગામનો સમાવેશ થાય છે. જે પૈકી બગોદરા, મેમર, ભામસરા તથા સરલા ગામે આશરે છેલ્લા ચાર માસથી નિયમિત પાણી પુરવઠો સંતોષકારક મળી રહે છે. જ્યારે બાકીના ત્રણ ગામોની કામગીરી પ્રગતિ હેઠળ છે જે ટૂંક જ સમયમાં ચાલુ કરવામાં આવનાર છે. પાણી પુરવઠા દ્વારા હાંસલપુર થી ફિલ્ટર કરીને ગામડાઓમાં આપવામાં આવે છે તે બદલ આદરણીય ગુજરાત સરકારના સિનિયર કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ તેમજ તેમના વિભાગીય ખાતાકીય અધિકારીશ્રીઓ બ્રહ્મભટ સાહેબ તેમજ સમગ્ર સ્ટાફનો અમે ગામ વતી આભાર માનીએ છીએ.... 9909990908


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]