બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું - At This Time

બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું


તા.૦૨/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના ખેરા ગામના સરપંચશ્રી કરસનભાઈ વજશીભાઈ વાચણ ભરતભાઈ રામજીભાઈ ચુડાસમા તથા (૨૫) જેટલા ધરતી પુત્રો ને પે સેન્ટર શાળા માં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માળીયા તાલુકાના ખેરા ગામના ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા થાઇ તે માટે તાલીમ આપવામાં આવી તેમજ ગ્રામ સેવક નિખીલભાઈ પરમાર દ્વારા i-ખેડૂત યોજનાકીય માર્ગદર્શન આપેલ.મોહનભાઈ પંડિત દ્વારા બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.