નડિયાદ વિધાનસભાના પીપલગ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા 2023 અન્વયે કબડ્ડી, વોલીબોલ, કરાટે, રસ્સા ખેંચ, કોથળા દોડ જેવી રમતોનો શુભારંભ કરવામાં આવ્યો - At This Time

નડિયાદ વિધાનસભાના પીપલગ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા 2023 અન્વયે કબડ્ડી, વોલીબોલ, કરાટે, રસ્સા ખેંચ, કોથળા દોડ જેવી રમતોનો શુભારંભ કરવામાં આવ્યો


નડિયાદ વિધાનસભાના પીપલગ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા 2023 અન્વયે કબડ્ડી, વોલીબોલ, કરાટે, રસ્સા ખેંચ, કોથળા દોડ જેવી રમતોનો શુભારંભ કરવામાં આવ્યો...

નડિયાદ વિધાનસભાના પીપલગ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા 2023 અન્વયે કબડ્ડી, વોલીબોલ, કરાટે, રસ્સા ખેંચ, કોથળા દોડ જેવી રમતોનો શુભારંભ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણજી અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો...

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ, જિલ્લા મહામંત્રી રાજેશભાઈ પટેલ, પ્રભારી વિકાસભાઈ, અગ્રણી જે. ડી. પટેલ, સરપંચ મનીષભાઈ, મહિલા મોરચા જિલ્લા પ્રમુખ નલિનીબેન, તાલુકા કારોબારી ચેરમેન રશ્મિભાઈ, શહેર મહામંત્રી તેજસભાઈ, વિવિધ રમતોમાં ભાગ લીધેલ ખેલાડીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.