ડો.નિકુંજ ડેરવાળિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ - At This Time

ડો.નિકુંજ ડેરવાળિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ


ગઢડા શહેર કોળી સમાજના યુવા આગેવાન અને ગઢડા શહેર યુવા ભાજપના મહામંત્રી અશોકભાઈ ડેરવાળિયાના નાનાભાઈ ડો.નિકુંજભાઈ ડેરવાળિયા ને જન્મદિવસની હાર્દિક શુભકામના જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી એટ ધીસ ટાઈમ ન્યુઝ પરિવાર ચંદ્રકાન્ત સોલંકી તરફથી શુભેચ્છાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.