રાજસ્થાન સરકાર ના વન અને પર્યાવરણ મિનિસ્ટર લીલીયા ની મુલાકાતે કોંગ્રેસી કાર્યકરો સાથે આવનારી ચૂંટણી અંતર્ગત મિટિંગ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tatlhvrzmiyg4aj9/" left="-10"]

રાજસ્થાન સરકાર ના વન અને પર્યાવરણ મિનિસ્ટર લીલીયા ની મુલાકાતે કોંગ્રેસી કાર્યકરો સાથે આવનારી ચૂંટણી અંતર્ગત મિટિંગ કરી


લીલીયા મોટા ના સર્કિટ હાઉસ ખાતે સુખરામ બિશનોય રાજસ્થાન સરકાર ના વન અને પર્યાવરણ મિનિસ્ટર અને હાલ અમરેલીજિલ્લા કોંગ્રેસ પ્રભારી દ્વારા ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત સાથે કાર્યકરો ને સાંભળી આવનારી ચૂંટણી માં જિલ્લા કોંગ્રેસ ના ઉમેદવારો ને જંગી બહુમતી થી ચૂંટી કાઢવા માટે ની રણનીતિ ઘડવા માં આવેલ આ તકે લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા બહાદુર ભાઈ બેરા પ્રવીણ ભાઈ જાલા રાજુભાઇ ઝાલાવાડિયા વિજય કોગથિયા રાજુભાઈ ભેડા જગદીશભાઈ શબ્બીર દલ શાન્તિ ભાઈ વાઘેલા પ્રવીણ બાપુ સહિત ના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]