ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશીના (રાઘે) ના પિતાજી સ્વ:નવલભાઈ મૂળજીભાઈ જોશી દુઃખદ અવસાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jtuomi6t4krsvyq6/" left="-10"]

ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશીના (રાઘે) ના પિતાજી સ્વ:નવલભાઈ મૂળજીભાઈ જોશી દુઃખદ અવસાન


શ્રદ્ધાંજલિ
સ્વ:નવલભાઇ મૂળજીભાઈ જોશી ઉંમર વર્ષ 68 તેઓ મધુબેન નવલભાઇ જોશી તેમના પતિ ચંદ્રેશભાઇ જોશી (ઉના નગરપાલિકા ઉપપ્રમુખ ) હિરેનભાઈ જોશી સંગીતાબેન અમિત વોરા રશ્મિબેન જોશી (એડવોકેટ) નેહલબેન જોશી (એડવોકેટ) ના પિતાજી સોનલબેન જોષી (ઉના પીપલ્સ બેંક કર્મચારી) અલ્પાબેન જોષી તેમના સસરા સંતોષ તથા જીયા ના દાદાશ્રી જટાશંકર ઓધવજી જોશી ના ભત્રીજા ધીરુભાઈ નરભેરામ જોશી ના ભાઈ અમિતભાઈ નર્મદાશંકર જોશી કેતન રસિકભાઈ જોશી ના કાકા દમયંતીબેન પ્રતાપભાઈ ઓઝા લાભુબેન શશીકાંત ઓઝા રમાબેન હર્ષદભાઈ ઓઝા જ્યોતિબેન નરભેરામ ઓઝા મિતુબેન પ્રતાપભાઈ ઠાકર ના ભાઈ તેઓનું તારીખ 25 /8 /2022 ના રોજ અવસાન થયેલ છે તેમની આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના તેઓને પ્રાર્થના સભા નીચે મુજબ રાખેલી છે

તારીખ 28/ 8 /2022
સમય 2 થી 6
સ્થાન યોગા સેન્ટર બ્લડ બેન્ક ની બાજુમાં ઉના

એટ ધીસ ટાઇમ ન્યુઝ/ઉના દીવ ટાઈમ્સ સાપ્તાહિક/દિવ્યાંગ ન્યુઝ ચેનલ/લાઈવ 24 ગુજરાતી ન્યુઝ/ન્યુઝ 11ગુજરાતી/ દીવ મીડિયા ગ્રુપ તરફથી સ્વર્ગીય નવલભાઇ મૂળજીભાઈ જોશીને શ્રદ્ધાંજલિ અર્પણ તેમજ પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
7575862173/8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]