એટ ધીસ ટાઈમ ન્યુઝ પરિવાર તરફથી દમણ-દીવ, દાદરા- નગરહવેલી તથા લક્ષદ્વિપ ના પ્રશાસક એવા રાજ્યના પૂર્વ ગૃહમંત્રીને જન્મ દિવસ ની હાર્દિક શુભ કામનાઓ - At This Time

એટ ધીસ ટાઈમ ન્યુઝ પરિવાર તરફથી દમણ-દીવ, દાદરા- નગરહવેલી તથા લક્ષદ્વિપ ના પ્રશાસક એવા રાજ્યના પૂર્વ ગૃહમંત્રીને જન્મ દિવસ ની હાર્દિક શુભ કામનાઓ


દમણ-દીવ, દાદરા- નગરહવેલી તથા લક્ષદ્વિપ ના પ્રશાસક એવા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલ ના 66 મા જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમ નું આયોજન કરેલ છે

*તારીખ 28-8-2022ને રવિવાર*

*(૧) બપોરે 4 થી 5 દરમ્યાન માનસિક વિકલાંગ શાળા- મોતીપુરા ખાતે ફ્રૂટ તથા કેક વિતરણ કરવામાં આવશે*

*(૨) સાંજે 5 થી 6 દરમ્યાન સિવિલ હોસ્પિટલ મા ફ્રૂટ તથા બિસ્કિટ નું વિતરણ કરશે*

*(૩) સાંજે 6 થી 7 દરમ્યાન મમતા શિશુ વિકલાંગ શાળા ના વિદ્યાર્થીઓ ને ભોજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યીજાશે*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.