નાલંદા સ્કૂલ વિરનગરમાં રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો - At This Time

નાલંદા સ્કૂલ વિરનગરમાં રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો


નાલંદા સ્કૂલ વિરનગરમાં રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો

આજરોજ આરોગ્ય કેન્દ્ર વીરનગર દ્વારા નાલંદા સ્કૂલ વીરનગર માં વિદ્યાર્થીઓ માટે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો તેમાં ગામના સરપંચ નટુભાઈ સોલંકી ,સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેકરીયા ડોક્ટર કિરણ મેડમ ,પ્રકૃતિ મેડમ, ડોડીયા ભાઈ તેમજ આરોગ્ય શાખાના વિવિધ સ્ટાફ અને શાળા પરિવારના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો અને ધનુરના રસી વિશે દરેક બાળકોને વિવિધ માહિતી આપવામાં આવી આ કેમ્પમાં ધોરણ 10 અને ધોરણ 5 ના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.