રાજુલાના યુવા પત્રકારઈરફાન પરમાર નો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jivpa78nxqqjtgn6/" left="-10"]

રાજુલાના યુવા પત્રકારઈરફાન પરમાર નો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા


રાજુલા દીવમિરરના પત્રકાર ઈરફાન પરમાર નો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા થઈ રહી છે રાજુલા તાલુકામાં પત્રકારની સારી એવી છાપ ઊભી કરી લોકો સાથે પ્રેમની ભાવના ઊભી કરી છે અને નાના મોટા સમાચારો પોતાના ન્યુઝ પેપરના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા હંમેશા પ્રયત્નશીલ રહેતા અને નાની ઉંમરમાં પત્રકાર તરીકે આગળ વધતા પત્રકારની કારકિર્દીની શરૂઆત સાથે પત્રકાર ક્ષેત્રે ટુક સમય માં બહોળો અનુભવ ધરાવતા ઈરફાન પરમાર સત્યની સાથે રાજુલા વિસ્તારના સચોટ સમાચાર પ્રકાશિત કરવામાં અગ્રેસર રહ્યા છે અને રાજુલા પંથકમાં પ્રજાલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહી પત્રકાર ક્ષેત્રે નિસ્પક્ષ.નિડર રહી લોકઉપયોગી સેવાકીય પ્રવૃત્તિમાં પણ ઉમદા કાર્યો થકી દરેક સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે બહુમાન મેળવી ચુક્યા છે .આ કાર્ય પધ્ધતિ થકી લોકોમાં લોકચાહના ધરાવતા ઈરફાન પરમાર નો આજે તા 10/10/૨૦૨૨ ના રોજ જન્મદિવસ હોય જે નિમિત્તે રાજકિય સામાજિક,ડોકટર મિત્ર ,પોલીસ મિત્રો ,પત્રકાર મિત્ર,શિક્ષક મિત્રો તેમજ મિત્ર વર્તુળ સગા-સંબંધીઓ ફેસબુક,વોટસપ સહિત સોશિયલ મિડીયાના માધ્યમથી તેમના મોબાઈલ નં 8140656234 પર શુભેચ્છાઓ આપી રહ્યા છે.

રીપોર્ટ:- આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]