ચોરવાડ કોળી સમાજનું ગૌરવ - At This Time

ચોરવાડ કોળી સમાજનું ગૌરવ


ચોરવાડ ગામના ડાભી મનીષા રાજુભાઇ 34 મી વેસ્ટ જોન એથલેટિક ગેમ માં લાંબી કૂદ માં 4.70 મીટર નો જંપ માં પ્રથમ તથા લંગડી ફાળ કૂદ માં 9.70 નો જંપ મારી સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલ છે તથા ધવલ મોહનભાઈ ચુડાસમા 400 મીટર દોડ માં સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલ છે તેઓને બંન્ને ને ઈશ્વર તથા તેમના પરિવાર તેમજ ગમજાનોના આશિર્વાદ ફળે અને બન્ને નેશનલ રમવા માટે આગળ વધે અને ચોરવાડ તથા આપણા જૂનાગઢ જિલ્લા નું તેમજ ભારત ભર તેમજ ઇન્ટરનેશનલ લેવલે નામ બનાવે તેવી આશીર્વચન અને શુભ કામના પાઠવતા જૂનાગઢ જિલ્લા નાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી નાં પ્રમુખ સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભીખન ભાઈ વાજા ચોરવાડ ના રહેવાસી યે સ્પોન્સરિંગ ના ભાગ રુપિ તમામ આર્થિક સહિયોગ નિ જરૂરિયાત પુરીકરી ને ડાભી મનીષા બેન રાજુ ભાઈ ને રાજેસ્થાન જોધપુર નેશનલ લેવલે રમવા માટે તેમના જોસ અને તેમના જુસ્સા ને જરાય પણ ઢીલો ના થવા દ ય ને તેમને નેશનલ રમવા આગળ મોકલેલ છે અને નેશનલ જીતે અને ચોરવાડ તથા જૂનાગઢ જિલ્લા નુ નામ રોશન કરે તેવી ભગવાન પાસે.પ્રમુખ સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભીખન ભાઈ વાજા ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.