ક્લાઈમેટ ચેન્જ પ્રોજેકટ અંતર્ગત HDFC BANK પરિવર્તન તેમજ અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રેરણા પ્રવાસ - At This Time

ક્લાઈમેટ ચેન્જ પ્રોજેકટ અંતર્ગત HDFC BANK પરિવર્તન તેમજ અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રેરણા પ્રવાસ


આજે તારીખ 17/10/2023 ના રોજ HDFC (એચ.ડી.એફ ચી.)બેન્ક પરિવર્તન ના નાણાકીય સહયોગ અને અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન ના નેત્રુત્વ હેઠળ ચાલતા ક્લાયમેટ ચેન્જ પ્રોજેક્ટ અંતર્ગત,વિસણવેલ અને કુકસવાડા ગામના 26 જેટલા ખેડુતોને પ્રેરણા મળે તે માટે શ્રી ગીર ગૌજતન સસ્થાન ગોંડલ મુકામે પ્રેરણા પ્રવાસ નું આયોજન કરેલ .
શ્રી રમેશભાઈ રૂપારેલીયા દ્વારા ખેડુતોને ગૌપાલન અને ગૌઆધારીત ક્રુષિ ની માહીતી આપવામાં આવી તેમજ ગૌમાતા ના ગવ્ય નું મુલ્યવર્ધન વિશે ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા..

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.