ગઢડારોડ પર આવેલ રાધે કૃષ્ણ એપાર્મેન્ટમાં રહેણાંકી મકાનમાંથી ત્રણ મહિલા સહિત આઠ ગેમ્બલર જુગાર રમતા ઝડપાયા - At This Time

ગઢડારોડ પર આવેલ રાધે કૃષ્ણ એપાર્મેન્ટમાં રહેણાંકી મકાનમાંથી ત્રણ મહિલા સહિત આઠ ગેમ્બલર જુગાર રમતા ઝડપાયા


બોટાદ શહેરના ગઢડા રોડ ઉપર આવેલ રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટ ના પહેલા માળ રહેનાક મકાનમાં જુગાર રમાડતા હોય તેવી પૂર્વ બાતમી આધારે રેડ કરતા કુલ 8 ગેમ્બલરો ઝડપાયા હતા કુલ રૂપિયા 10.13 દસ લાખ 13 હજારનો મુદ્દામાલ કબજે કરી જુગાર હેઠળની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથધરી જેમાં 1 નરેશ મનુભાઈ ચાવડા 2 ઘનશ્યામભાઈ ભાવુભાઈ ભરાડીયા 3 દિલીપભાઈ અરજણભાઈ શકરડીયા 4 રણજીતભાઈ ઓધડભાઈ વાળા 5 પ્રવીણભાઈ નાનજીભાઈ વેકરીયા 6 હેતલબેન વનરાજભાઈ સોલંકી 7 જયાબેન જીલુભાઈ ખવડ 8 અરુણાબેન ભરતભાઈ ડાભી નાઓ ને પકડી ધોરણસર કાર્યવાહી કરી ટાઉન પીઆઇ એસ.આર ખસડી અજયભાઈ રમેશભાઈ રાઠોડ અને ડી સ્ટાફની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.