કુંવરજી બાવળિયાએ જસદણ-વિંછીયા વિસ્તારના વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપી - At This Time

કુંવરજી બાવળિયાએ જસદણ-વિંછીયા વિસ્તારના વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપી


કુંવરજી બાવળિયાએ જસદણ-વિંછીયા વિસ્તારના વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપી. જસદણ લોહાણા સમાજના આગેવાનો સાથે મુલાકાત તેમજ જસદણ શહેર વોર્ડ નં. 2,3 અને 4 મોદી પરિવાર સભા અંતર્ગત સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.