ત્રણ યુવાનો નદી ની અધ વચ્ચે ફસાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j6lq9wta2lfisohe/" left="-10"]

ત્રણ યુવાનો નદી ની અધ વચ્ચે ફસાયા


"ત્રણ યુવાનો નદી ની અર્ધ વચ્ચે ફસાયા ". ‌. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની હરણાવ નદી માં ત્રણ યુવાનો ફસાયા ના સમાચાર મળતાં લોકોનાં ટોળાં ઉમટ્યાં હતાં.ઉપરવાસમા ભારે વરસાદને લીધે હરણાવ નદી માં ઘોડાપૂર આવતાં નદીની અર્ધ વચ્ચે ત્રણ યુવાનો ફસાયા હતા રૂદ્રમારા વિસ્તારમાં થી પ્રસાર થતી હરણાવ નદી ત્યારે ત્યાં પ્રસાર થતાં ત્રણ યુવાનો ની ચારે બાજુ પાણી ફરી વળતાં ત્રણે યુવાનો અર્ધ વચ્ચે ફસાઈ ગયા હતા તેની જાણ ત્તંત્રને થતાં તંત્ર ની અલગ અલગ ટીમો ઘટના સ્થળે જવા રવાના થઈ હતી.અને તેની જાણ હિંમતનગર થતાં ત્યાં થી પણ એની.ડી.આર.એફ ની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી.
સાબરકાંઠા At this time news
રિપૉટ નવાઝ ખાન આર પઠાણ.ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]