અમુલે ફરી કર્યાે દુધના ભાવમાં વધારો આવતી કાલ થી લાગુ થશે - At This Time

અમુલે ફરી કર્યાે દુધના ભાવમાં વધારો આવતી કાલ થી લાગુ થશે


"અમૂલે ફરી કર્યો દૂધના ભાવમાં વધારો આવતી કાલ થી લાગું " દિવસે ને દિવસે વધતી મોંઘવારી એ ગરીબ પ્રજાની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે અમૂલે આમ આદમી ને વધુ એક ઝાટકો આપ્યો છે.અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે‌ બે રૂપિયા નો ભાવ વધારો કર્યો છે.અમૂલનુ સંચાલન કરતી ગુજરાત કો-એપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા આપેલી માહિતી મુજબ ૧૭ ઓગસ્ટ થી દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આવતી કાલથી લાગું થનારા ૫૦૦ મીલી ના પાઉચ માં નવા મુકવામાં આવશે નવા ભાવ પર દૃષ્ટિ કરીએ તો ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્ર માં આમૂલ ગોલ્ડ ની કિંમત ૩૧ રૂપિયા પ્રતિ ૫૦૦,મિલિ ની રહેશે જ્યારે આમૂલ તાજા નું ૫૦૦ મિલી પાઉચ નું ૨૫, રૂપિયા અને આમૂલ શક્તિ ૨૭, રૂપિયે મળશે
. સાબરકાંઠા at this time news
રીપૉટ નવાઝ ખાન આર. પઠાણ. ઈડર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon