ધંધુકામા જનકલ્યાણ સેવા ટ્રષ્ટ દ્વારા ટી બીના દર્દિઓને અનાજ ની કીટ નુ વિતરણ કરવા મા આવ્યુ.

ધંધુકામા જનકલ્યાણ સેવા ટ્રષ્ટ દ્વારા ટી બીના દર્દિઓને અનાજ ની કીટ નુ વિતરણ કરવા મા આવ્યુ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકામા જનકલ્યાણ સેવા ટ્રષ્ટ દ્વારા ટી બીના દર્દિઓને અનાજ ની કીટ નુ વિતરણ કરવા મા આવ્યુ.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા મા ટી બીના દર્દિઓને અનાજ ની કીટ નુ વિતરણ કરવા મા આવ્યુ શ્રી જનકલ્યાણ સેવા ટ્રષ્ટ તરફ થી ટીબી ના દર્દિઓને ૨૦ કિટ અનાજ ની આપવા મા આવી જીલ્લા ક્ષય અધીકારી ડો. કાર્તિકભાઈ શાહ તાલુકા હેલ્થ અધીકારી ડો.ભરતભાઇ ધાર તથા નિલેસભાઈ બગડીયા અને મનુભાઈ રાઠોડ ટ્રષ્ટ તરફ થી અર્બન ના ૨૦ પેસેન્ટ ને કીટ આપવા મા આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »