ગીર સોમનાથ વેરાવળ GIDC ની ઘટના... દીપડો ફિશ કંપની માં આવી ચડ્યો... રાત્રી દરમ્યાન આવી ચડ્યો દીપડો... ફેકટરી ના સ્ટોર રૂમ માં છુપાયો... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iuqvyxlcoay8zufc/" left="-10"]

ગીર સોમનાથ વેરાવળ GIDC ની ઘટના… દીપડો ફિશ કંપની માં આવી ચડ્યો… રાત્રી દરમ્યાન આવી ચડ્યો દીપડો… ફેકટરી ના સ્ટોર રૂમ માં છુપાયો…


ગીર સોમનાથ
વેરાવળ GIDC ની ઘટના...
દીપડો ફિશ કંપની માં આવી ચડ્યો...
રાત્રી દરમ્યાન આવી ચડ્યો દીપડો...
ફેકટરી ના સ્ટોર રૂમ માં છુપાયો...

ફેકટરી કામદારો એ દીપડા ને સ્ટોર રૂમ માં પુરી વન વિભાગ ને જાણ કરી...

વન વિભાગ ની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી...

દીપડા ને સહીસલામત રેસ્કયુ કરવા કવાયત હાથ ધરી...
નર દીપડો હતો..

દીપડા ની અંદાજિત ઉંમર ૫ વર્ષ..

વેરાવળ રેન્જ ફોરેસ્ટ ની ટીમે સવા કલાક નાં રેસક્યું બાદ દીપડા ને પાંજરે પૂરી તેને સિમાર રેસ્કયું સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો...
Gidc ની શૈલગંગા નામ ની કંપની માં ગત મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડો આવવાની જાણ થતાં કંપની નાં કર્મચારીએ જ્યાં દીપડો ઘૂસ્યો હતો તે ગોડાઉન નો દરવાજો તરત બંધ કરીને કંપની નાં ઉપરી અધિકારી ને જાણ કરી હતી. ત્યારબાદ સવારે વન વિભાગ ને જાણ કરાતા વેરાવળ રેન્જ ફોરેસ્ટ ની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવીને રેસ્ક્યુ ચાલુ કર્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]