સંતરામપુર ડેપો ખાતે નવા ડેપોમેનેજરની નિમણૂક - At This Time

સંતરામપુર ડેપો ખાતે નવા ડેપોમેનેજરની નિમણૂક


સંતરામપુર એસ.ટી ડેપો માં દિલીપભાઈ પરમાર ની ડેપોમેનેજર તરીકે નિમણૂક થતાં ને તેઓ એ ડેપોમેનેજર તરીકે નો ચાજઁ સંભાળતાં સંતરામપુર એસટી ડેપો ના કમઁચારી ઓ દવારા નવા ડેપોમેનેજર દિલીપભાઈ પરમાર નું ફુલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું.
સંતરામપુર એસટી ડેપો ના ડાયવર રામસિંહ રાઠોડ ને એ.ટી.આઈ નું પ્રમોશન મલતાં તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.