લુપ્ત થતી સંસ્કૃતિને બચાવી નવી પેઢી સાથે તેનો પરિચય કરાવવાના ઉદેશ્ય સાથે અમરેલી ખાતે જિલ્લા કક્ષાના "સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા" નું આયોજન - At This Time

લુપ્ત થતી સંસ્કૃતિને બચાવી નવી પેઢી સાથે તેનો પરિચય કરાવવાના ઉદેશ્ય સાથે અમરેલી ખાતે જિલ્લા કક્ષાના “સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા” નું આયોજન

લુપ્ત થતી સંસ્કૃતિને બચાવી નવી પેઢી સાથે તેનો પરિચય કરાવવાના ઉદેશ્ય સાથે અમરેલી ખાતે જિલ્લા કક્ષાના "સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા" નું આયોજન

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનને અનુસરીને આપણી વૈવિધ્યસભર સંસ્કૃતિને જાણવા, માણવા અને લુપ્ત થતી સંસ્કૃતિને બચાવી નવી પેઢી સાથે તેનો પરિચય કરાવવાના ઉદેશ્ય સાથે અમરેલી ખાતે જિલ્લા કક્ષાના "સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા" નું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને આગેવાનો સહભાગી થયા.

આ પ્રસંગે બાળકો સાથે સંસ્કૃતિ અને સભ્યતાની સર્વોપરિતા સંદર્ભે સંવાદ કર્યો.

કલાકારોને સુષુપ્ત શક્તિઓને વિકસાવવાની તક આપવા અને સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ કરવાના પ્રયાસરૂપે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આગામી સમયમાં અમરેલી જિલ્લાના રમતવીરોમાં રહેલી પ્રતિભાનો સૌને પરિચય કરાવવા માટે 'સાંસદ ખેલ સ્પર્ધા' નું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે.

રાજ્ય સભાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માન.પરસોતમભાઈ રૂપાલા સાહેબ દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા તથા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા વર્ષ 2023-24 નો જિલ્લા કક્ષા નો કાર્યક્રમ યોજાયો..

આ કાર્યક્રમનાં અઘ્યક્ષ તરીકે NCUI અને IFFCO નાં ચેરમેન શ્રી માન.દિલીપભાઈ સંઘાણીજી ની ઉપસ્થિતિમાં યોજાયો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, અમર ડેરી ચેરમેન, શ્રી અશ્વિનભાઈ સાવલિયા,ડો. કાનાબારશ્રી, સારહી યુથ ક્લબ પ્રમુખશ્રી અને અમર ડેરી વાઇસ ચેરમેનશ્રી મુકેશભાઇ સંઘાણી, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, ભુપેન્દ્રભાઈ બસિયા,નગર પાલિકા પ્રમુખશ્રી બીપીનભાઈ લીંબાણી, જિલ્લાભર નાં રાજકીય આગેવાનો,સ્પર્ધાનાં નિર્ણાયકો સહિત પદાધિકારી અને બહોળી સંખ્યામા સ્પર્ધકો હાજર રહ્યા હતા.

9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.