શેરથામાં જમીનમાં દાટેલા પીપમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી લેવાયો - At This Time

શેરથામાં જમીનમાં દાટેલા પીપમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી લેવાયો


શેરથા ગામમાં રહેતા બુટલેગર દ્વારા વિદેશી દારૂને એક પીપળામાં ભરવામાં આવ્યો હતો અને તે પીપને જમીનમાં દાટી દેવામાં આવ્યુ હતુ. પોલીસે જમીનમાં દાટવામાં આવેલા પીપળામાંથી વિદેશી દારૂની 377 બોટલ ઝડપી લીધી હતી, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઇ પોલીસે બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.