બોટાદ એલ.સી.બીએ રાણપુરમાં રહેતો ધમાને જેલ હવાલે કર્યો - At This Time

બોટાદ એલ.સી.બીએ રાણપુરમાં રહેતો ધમાને જેલ હવાલે કર્યો


બોટાદ એલ.સી.બીએ રાણપુરમાં રહેતો ધમાને જેલ હવાલે કર્યો

બોટાદમાં વિદેશી દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ રાણપુરમાં કૃષ્ણનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે ધર્મીન વરજાંગભાઈ પરમારને ઇસમને પાસા એકટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી.ટીમ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.