*મારૂતી રામ દરબાર સરકડીયા સોન ગ્રુપ દ્વારા ગાયત્રી કામધેનુ ગૌશાળા રોહી શાળા ને એક નીણ ગાડી આપી ગાય માતાની સેવા કરેલ

*મારૂતી રામ દરબાર સરકડીયા સોન ગ્રુપ દ્વારા ગાયત્રી કામધેનુ ગૌશાળા રોહી શાળા ને એક નીણ ગાડી આપી ગાય માતાની સેવા કરેલ


*આભાર અભિવાદન પુષ્પ*

*મારૂતી રામ દરબાર સરકડીયા સોન ગ્રુપ દ્વારા વિનુભાઈ મેર તથા લાભુભાઈ તથા એ.પી મેર તથા નરશીભાઈ ચોવટીયા તેમજ ખુબ જ નામી કલાકાર એવાં મારા મિત્રશ્રી રામજીભાઈ મકવાણા તથા છગનભાઈ રાવળ* *તથા રસીકભાઈ મેર તેમજ ઉસ્તાદ: દેવેન્દ્રભાઈ બારોટ આ તમામ મારૂતી રામ દરબાર મંડળનાં સભ્યશ્રીઓ દ્રારા અને ભીખાભાઈ વાઘેલા સાહિત્યકાર ભીમડાદ વાળાનાં સંકલનથી અમારી ગાયત્રી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ રોહીશાળા માં બિમાર ગાયો માટે લીલી નિરણ ની ગાડી આપી જોરદાર ગૌમાતાની સેવા કરેલ છે અને તો અમને દાનભેટ પેટે જે અનુદાન આપેલ છે તો અમારી ગૌશાળા આપની માટે કાયમી રૂણી રહેશે અને ગૌ માતાજીની કુરૂપા તમામ સમાજસેવક ઉપર કાયમ ને માટે રહે અને તમારુ સૌનું દરેક શ્રેત્રે સારુ થાય એવી ગૌમાતાજી નાં ચરણોમાં શુભ પ્રાર્થનાઓ સહ*
*આપનો હિતેચ્છુ,*
*સંજયભાઈ.જે.પટેલ બોટાદ*
*(કારીયાણીવાળા)*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »