જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળામાં બાળ અભિનય ગીત સ્પર્ધા યોજવામાં આવી

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળામાં બાળ અભિનય ગીત સ્પર્ધા યોજવામાં આવી


જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વાર જાયન્ટસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળામાં બાળ અભિનય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં 14 જેટલી વિવિધ બાળ અભિનય ગીતો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા.વિજેતા અને ભાગ લીધેલ દરેક બાળકોને ઇનામ આપવામાં આવ્યા. આ કાર્યક્રમ માં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3b ના unit director કેતનભાઇ રોજેસરા, પૂર્વ પ્રમુખ કાનજીભાઈ કળથીયા ઉપપ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ડી એફ દીપકભાઈ માથુકિયા, ડાયરેક્ટર દર્શનભાઈ પટેલ તથા સભ્ય હરેશભાઈ પીઠવા રાજેશકુમાર ઓઝા હાજર રહેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »