આજે નારી શક્તિ વંદન યાત્રા 103 વિધાનસભા સ્તરે સિહોર ખાતે યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gqhhl6pavzako7ci/" left="-10"]

આજે નારી શક્તિ વંદન યાત્રા 103 વિધાનસભા સ્તરે સિહોર ખાતે યોજાઈ


. બીજેપીના ઝંડાસાથે પદયાત્રા રેલીના સ્વરૂપમાં યોજવામાં આવી ભાવનગર જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન દવે ની સૂચન શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ શિહોર શહેર મહિલા પ્રમુખ વિરાજ બેન જોશી દ્વારા યાત્રામાં પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન જોશી. જિલ્લા ના હોદેદારો બહેનો .સંગઠન ના હોદ્દેદાર હીનાબેન . મહિલા મોરચા જિલ્લા ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન રાઠોડ. શિહોર શહેર મહિલા મોરચા મહા મંત્રી પિન્કીબેન રતઇ. સવુબેન મંત્રી દુગાબેનપ્રસાદ.પૂર્વ નગર સેવક રૂપલબેન રાઠોડ.આઇ ડી ઇન્ચાર્જ કુમારભાઈ ચાવડા.મહિલા કારોબારી .ની ટીમ જોડાયા . મોટીસંખ્યામાં રેલી માંગોપીનાથ મહિલા કોલેજ ની બહેનો જોડાઈ હતી.આ રેલી સીતારામ કાંટે થી ગોપીનાથ મહિલા કોલેજ સમાપન કરવા માં આવીહતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]