ભાભર રાધનપુર હાઇવે ઉબડ ખાબડ રોડ તેમજ રોડ પર પડેલ ખાડા ને લઇ આઇશર ગાડી પલ્ટી... - At This Time

ભાભર રાધનપુર હાઇવે ઉબડ ખાબડ રોડ તેમજ રોડ પર પડેલ ખાડા ને લઇ આઇશર ગાડી પલ્ટી…


ભાભર રાધનપુર હાઇવે ઉબડ ખાબડ રોડ તેમજ રોડ પર પડેલ ખાડા ને લઇ આઇશર ગાડી પલ્ટી...

ભાભર રાધનપુર હાઇવે પર એટલા બધા ખાડા પડ્યા છે કે વાહન ચાલકો માટે માથા ના દુખાવા સમાન આ હાઇવે લાગે છે વારંવાર રજૂઆત છતાં રોડ ની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જેને લઇ વાહન ચાલકો ના વાહનો માં ભારે નુકસાની વેઠી રહા છે તેમજ નાના મોટા અનેક અકસ્માત થાય છે વાહનો ને ભારે નુકસાની થઈ રહી છે તેમજ સમય નો પણ વેડફાટ થઈ રહો છે ત્યારે આજ રોજ ભાભર રાધનપુર હાઇવે પર ભાભર મામલતદાર કચેરી પાસે આઇશર ગાડી પલ્ટી હતી સદ નસીબે જાન હાની ટળી હતી

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.