શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.સી/એસ.ટી સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબા સાહેબ આમ્બેડકર અને સંસ્કૃત -આ વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે - At This Time

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.સી/એસ.ટી સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબા સાહેબ આમ્બેડકર અને સંસ્કૃત -આ વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે


શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.સી/એસ.ટી સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબા સાહેબ આમ્બેડકર અને સંસ્કૃત -આ વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે કુલસચિવશ્રી ડૉ.દશરથ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નગરમાંથી શ્રી ઝવેરીભાઈ ઠકરારજી , ડૉ. વઘાસીયા સાહેબ ,લખમણ સોલંકીજી , વાળા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય વક્તા તરીકે કટાર લેખક અને પત્રકાર સભ્યશ્રી,પ્રંધાનમંત્રી મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરી, ભારત સરકારના શ્રી કિશોરભાઈ મકવાણાજીએ *ડૉ.બાબા સાહેબ આંબેડકર અને સંસ્કૃત* આ વિષય પર રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એસ.સી/એસ.ટી સેલાના અધ્યક્ષ કિરણભાઇ ડામોર અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશનના અધ્યક્ષ એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિલીપ ત્રિવેદી એ કર્યું હતું.ધન્યવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.