ચૂંટણીમાં રોકડની હેરફેર પર આઈટીની 9 ટીમ નજર રાખશે - At This Time

ચૂંટણીમાં રોકડની હેરફેર પર આઈટીની 9 ટીમ નજર રાખશે


એરપોર્ટ પર ટીમ તૈનાત રહેશે, ઈન્વેસ્ટિગેશન વિંગની ટીમ રાઉન્ડ ધી ક્લોક કાર્યરત રહેશે

ચૂંટણીના પગલે રોકડની હેરફેર અટકાવવા માટે આઈટી વિભાગની સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટમાં કુલ 9 ટીમ બનાવવામાં આવી છે. જે એરપોર્ટ પર તૈનાત રહેશે અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ- કાર્યરત રહેશે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ સર્કલ હેઠળના રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી સહિતના દરેક જિલ્લામાં નિરીક્ષણ માટે સ્ક્વોડની રચના કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.