જેતપુર શહેરમાં આવી પહોંચી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xh0rnt6p0exnuncn/" left="-10"]

જેતપુર શહેરમાં આવી પહોંચી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા


જેતપુર

જેતપુર શહેરમાં આવી પહોંચી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા
શિવાજી ચોકની સભામાં શક્તિસિંહ ગોહિલ અને કેપ્ટન અજયસિંહ યાદવની યોજાય સભા

સભામાં સ્થળ સ્ટેન્ડ ચોક ખાતે કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા ની સભાં મા ચોક ખાલી જોવા મળિયો

માત્ર ગણ્યા ગાંઠિયા લોકોજ સભાં મા જોવા મળિયા

જેતપુર કોંગ્રેસ માંથી ઉમેદવારી ટીકીટ માટે 3 દાવેદારો છે પરંતુ ચૂંટણી લડી શકે તેવો કોઈ સક્ષમ ઉમેદવાર ન હોવાનું લોકો દ્વારા ચર્ચા

કોંગ્રેસ ના આગેવાન શહેનાજ બાબી એ ભાજપ ઉપર માર્યા ચાબખા

શક્તિસિંહ સ્થાનિક મુદ્દાઓ કરતા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું

ચૂંટણી જાહેર થયા બાદની કોંગ્રેસની પેલી જ સભામાં હાર સ્વીકારી લીધી હોય તેવો માહોલ જોવા મળયો

ફારૂક મોદન જેતપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]