ખોટી રીતે ઉપજાવી કાઢેલ ધાડ જેવા ગંભીર ગુન્હાનો

ખોટી રીતે ઉપજાવી કાઢેલ ધાડ જેવા ગંભીર ગુન્હાનો


ખોટી રીતે ઉપજાવી કાઢેલ ધાડ જેવા ગંભીર ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી સાબરકાંઠા એલ.સી.બી. તથા તલોદ પોલીસ તલોદ પોલીસ સ્ટેશન પાર્ટ - એ ગુ.ર.નંબર -૧૧૨૦૯૦૪૯૨૨૦૬૧૪ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૯૫ મુજબ ના ગુનાના કામે ફરીયાદીએ તા .૦૫ / ૦૮ / ૨૦૨૨ ના આશરે ક .૦૨ / ૩૦ થી ક .૦૩ / ૩૦ દરમ્યાન મોજે રણાસણ ચોકડીથી ગાંભોઇ ત્રણ રસ્તા પુર્વે કિ.મી. - ૨૫ મોહનપુર ઓ.પી. બે અજાણ્યા આરોપીઓ ફરી.ની ટ્રેઇલર નં . HR - 46 - D - 5987 માં બેસી જઇ ગાંભોઇ ત્રણ રસ્તા નજીક જઇ ગાડી રોકાવી બીજા અજાણ્યા પાંચ ઇસમો આવી આ કામના ફરી . સાહેદોને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રૂ .૧૫૦૦૦ / - ની ધાડ પાડી લુંટ કરી લઇ જઇ ગુન્હો કરેલ હોવા બાબતે ફરીયાદ આપેલજે ગુનાના કામે ગુનો ધાડ નો ગંભીર ગુનો હોઇ કોઇ પણ ભોગે શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબ તથા શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિંમતનગર વિભાગ હિંમતનગર તથા શ્રી એમ.ડી.ચંપાવત સાહેબ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. શાખા હિંમતનગર - સાબરકાંઠા તથા શ્રી જે.જી.ઓડ સાહેબ , પોલીસ ઇન્સ્પેક્ટર , હિંમતનગર સર્કલ હિંમતનગર નાઓના માર્ગદશર્શન હેઠળ શ્રી એસ.જે.ચાવડા , પોલીસ સબ ઇન્સપેક્ટર , એલ.સી.બી. શાખા હિંમતનગર સાબરકાંઠા તથા શ્રી બી.ડી.રાઠોડ , પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ એલ.સી.બી. તથા તલોદ પેલીસ સ્ટેશનના કર્મચારીઓ સંયુક્ત રીતે ગુન્હાના ફરીયાદી વિરસીંગ લખવિન્દરસીંગ જાતે - શીખ ઉવ .૨૯ ધંધો ડ્રાયવીંગ રહે.નારાયણપુરા અહલાદ પોસ્ટ બંકાગાવ તા.મહામદી થાના - પસગવાં જી.લખીમપુર ખીરી ( ઉત્તરપ્રદેશ ) નાઓની સઘન પુછપરછ કરી તેને સાથે રાખી ગુનાવાળી જગ્યા તથા ફરીયાદીના પસાર થવાના રૂટ ઉપર ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ મારફતે તપાસ કરી ખરેખર ફરીયાદી જ શંકાસ્પદ હોવાનુ જણાતા ફરીયાદીની યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણ પુર્વક પુછપરછ કરતાં ફરીયાદી ભાંગી પડેલ અને તેના ટ્રેઇલરમાં પાવડર ભરેલ હોઇ જે પાવડરની થેલીઓ રસ્સી તુટી જતાં રોડ ઉપર પડી જતાં નુકશાન થયેલ હોઇ જે નુકશાનની ભરપાઇ ન કરવી પડે તે સારૂ ખોટી ફરીયાદ જાહેર કરેલાનું કબુલાત કરેલ . જેથી ડ્રાઇવર વિક્કરસીંગ લખવિન્દરસીંગ જાતે - શીખ ઉવ .૨૯ ધંધો - ડ્રાયવીંગ રહે.નારાયણપુરા અહલાદ પોસ્ટ બંકાગાવ તા.મહામદી થાના - પસગવાં જી.લખીમપુર ખીરી ( ઉત્તરપ્રદેશ ) તથા ક્લીનર નિસાર ખુબુદ્દીન જાહીદ જાતે ગાજી ઉવ .૧૯ ધંધો - નોકરી રહે.પિસ્તીયા સરકરી પ્રાથમિક શાળા પાસે , પોસ્ટ - કુશમા તા.શાહબાદ થાના મજલા જી.હરદોઇ ( ઉત્તરપ્રદેશ ) નાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »