આજીવન કેદની સજા ભોગવતા વધુ એક ફરાર કેદીને પકડી પાડતી

આજીવન કેદની સજા ભોગવતા વધુ એક ફરાર કેદીને પકડી પાડતી


આજીવન કેદની સજા ભોગવતા વધુ એક ફરાર કેદીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ સાબરકાંઠા નાઓની પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પરથી નાસી જતાં અને જેલમાં પાછા ન ફરતાં આરોપીઓને પકડી પાડવા સુચના કરતાં જે આધારે શ્રી.એમ.ડી.ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી. નાઓને આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.સ.ઇ શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કવોડના એલ.સી.બી. સ્ટાફને સુચના અને ગાઇડલાઇન પુરુ પાડેલ જે આધારે તલોદ પો.સ્ટે.ફ.ગુ.ર. નં .૦૫ / ૨૦૧૯ તથા હિંમતનગર સેશન્સ કેસ નં .૨૬ / ૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ પ ( સી ) , ૧૧ મુજબના કેદી નરેશભાઇ બચુભાઇ ખાંટ મુળ રહે.રૂદણ તા.મહેમદમાવાદ જી.ખેડા હાલ રહે.દેવિયા તા.તલોદ જી.સાબરકાંઠાવાળાને આજીવન કેદની સજા થતાં જે બાબતે એલસીબી સ્ટાફના ASI રજુસિંહ , HC ધર્મેન્દ્રસિંહ , PC જશુભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે પરોલ ફર્લો સ્કવોડ એલસીબી હિંમતનગર ના HC સલીમભાઇ , PC નીરીલકુમાર , PC રાજેશકુમાર , PC વિરેન્દ્રકુમાર , PC ગોપાલભાઇ , PC મિતરાજસિંહ , ડ્રા . PC ચંન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસો સાથે આજરોજ હાથીજણ તા.દહેગામ જી.ગાંધીનગર ખાતે જઇ પકડી પાડી કોવીડ -૧૯ ટેસ્ટ કરાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોપવામાં આવેલ છે . આમ એલ.સી.બી. સાબરકાંઠા પેરોલ ફર્લો ટીમ ધ્વારા એકજ દિવસમાં ૧૦ નાસતા ફરતા આરોપી પકડી પાડેલ તેમજ વધુ એક પેરોલ જમ્પ આરોપી પકડી પાડવામાં સફળતા મળેલ છે . તા .૦૬ / ૦૮ / ૨૦૨૨

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »