મત કોને આપ્યો, તેના વીડિયો- ઈમેજ વાઇરલ થયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eyu9eogrw44pfjpw/" left="-10"]

મત કોને આપ્યો, તેના વીડિયો- ઈમેજ વાઇરલ થયા


મતદાન મથકમાં મોબાઇલ લઇ જવાની મનાઇ હોવા છતાં અનેકે વીડિયો બનાવ્યા

મતદાન અંગે ગુપ્તતા જાળવવાની હોય છે, પરંતુ અનેક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેમાં ક્યા ઉમેદવારને મત આપ્યો છે. એટલું જ નહિ મતદાન કર્યા બાદ જે રીતે મશીનમાં લાઈટ થાય છે તે પણ જોવા મળે છે. રાજકોટમાં થોડા દિવસ પહેલાં બેલેટ પેપર વાયરલ થયું હતું. મતદાનના દિવસે તો અનેક મતદારોએ નિયમ ભંગ કરીને મતદાન બૂથમાં મત આપતી વેળાએ પોતે કોને મત આપ્યો છે તે જાહેર કરવા માટે વીડિયો ઉતારીને વાયરલ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]