બાલાસિનોર .ભ. જ. પા. વિધાનસભા ની બેઠક નગરપાલિકા હોલ ખાતે યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/enxkdfo6eajcvhqu/" left="-10"]

બાલાસિનોર .ભ. જ. પા. વિધાનસભા ની બેઠક નગરપાલિકા હોલ ખાતે યોજાઇ


આજે૧૨૧ બાલાસિનોર વિધાન સભાની બેઠક બાલાસિનોર નગરપાલીકા મીટીંગ હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયાદાહોદ જિલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ પાઠક (પપ્પુભાઇ), મહામંત્રી શ્રી જયેન્દ્રભાઇ બારોટ, વિધાનસભા પ્રભારી શ્રી પ્રતાપસિંહ ગોહિલ, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ વણકર, પૂર્વ ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, મહીલા આયોગ પૂર્વ અધ્યક્ષ લીલાબેન અંકોલિયા, મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ કાળુ સિહ જે સોલંકી મહિસાગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ કેતન સિંહ ઝાલા મહિસાગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને પત્રકાર છત્રસિંહ ચૌહાણ બાલાસિનો વિધાનસભા યુવા મોરચાના વિસ્તારક અને વિવિધ મંડળના પ્રમુખ મહામંત્રીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ, વિવિધ મોરચાના પ્રમુખો મહામંત્રીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]