વડોદરા: નંદેસરીમાં દારૂડિયાએ જાહેરમાં વાહનો રોકી ઉત્પાત મચાવ્યો - At This Time

વડોદરા: નંદેસરીમાં દારૂડિયાએ જાહેરમાં વાહનો રોકી ઉત્પાત મચાવ્યો


વડોદરા, તા. 01 ઓગસ્ટ 2022 સોમવારવડોદરામાં પોલીસ દ્વારા દારૂના સતત કેસો કરવામાં આવી રહ્યા હોવા છતાં હજી પણ છૂટથી દારૂ મળી રહ્યો છે. ગઈ સાંજે એક દારૂડિયાએ જાહેરમાં મચાવેલા ઉત્પાતનો બનાવ તેનો પુરાવો આપી રહ્યો છે.ગઈકાલે સાંજે શહેર પોલીસ કંટ્રોલરૂમને એક માહિતી મળી હતી કે નંદેસરી બ્રિજ ઉત્તરથી વખતે એક શખ્સ વાહનો રોકી રહ્યો છે અને મરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી તાત્કાલિક પોલીસ મોકલો.પોલીસ કંટ્રોલ મેં નંદેસરી પોલીસને જાણ કરતા થોડી જ વારમાં પોલીસ બનાવનાર સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા ઉપરોક્ત શખ્સ નશામાં હોવાનું જરાય આવ્યું હતું. જેથી તેની પૂછપરછ કરતા પીધેલા નું નામ શાહરુખ પઠાણ ( તાંદલજા) હોવાનું ખુલ્યું હતું. તેની સામે દારૂબંધીનો કેસ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.