બિલોદરા થી પાવાગઢ શ્રી મહાકાળી પગપાળા સંઘનું પૂજન દર્શન કરી સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું - At This Time

બિલોદરા થી પાવાગઢ શ્રી મહાકાળી પગપાળા સંઘનું પૂજન દર્શન કરી સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું


બિલોદરા થી પાવાગઢ શ્રી મહાકાળી પગપાળા સંઘનું પૂજન દર્શન કરી સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું...

બિલોદરા થી પાવાગઢ શ્રી મહાકાળી પગપાળા સંઘનું આજે પૂજન દર્શન કરી સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું હતું...

પદયાત્રીઓ અને સર્વે પ્રજાજનોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, પદયાત્રીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.